વરસાદ થી થયેલ નુકશાન અંગે ખેડૂતો ને સહાય પેકેજ આપવા કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, દિયોદર, વર્તમાન સમય ચોમાસા દરમ્યાન ભારે થી અતિભારે વરસાદ ના કારણે ખેડૂતો ના ઉભા પાક માં નુકશાન થયેલ છે. જે અંગે બનાસકાંઠા જિલ્લા ના ખેડૂતો ને સહાય પેકેજ આપવા આજે કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત માં આ વર્ષે ખરીફ પાક ને વરસાદ થી થયેલ નુકશાન અંગે રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા વિધાનસભા ગૃહ માં રૂપિયા 3700 કરોડ ના સહાય પેકેજ ની જાહેરાત કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લા ના 14 તાલુકા ને બાકાત રાખવામાં આવતા કિસાન એકતા સમિતિ દિયોદર દ્વારા આજરોજ … Continue reading વરસાદ થી થયેલ નુકશાન અંગે ખેડૂતો ને સહાય પેકેજ આપવા કિસાન એકતા સમિતિ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું